તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના 60 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં અત્યાર સુધી 2,49,348 સેમ્પલ લેવાયા
 • આજે શહેરી વિસ્તારોમાં 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યાં છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 27 કોરોના પોઝિટિવ કેસ અને શહેર વિસ્તારમાં 33 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

આજે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું

જામનગરમાં શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 60 કેસ નોંધાયા છે. જેમાં આજે નોંધાયેલા કેસોમાં શહેરમાં 33 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 27 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારોમાં 33 કોરોના પોઝિટિવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ 27 કેસ નોંધાયા છે. જયારે જામનગર શહેર-જિલ્લામાં 40 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ડિસ્ચાર્જ કર્યા છે. જેમાં જામનગર જિલ્લામાં રોજે રોજ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસેને દિવસે ડબલ ડિજિટમાં કોરોના કેસ આવી રહ્યાં છે.

જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રસરી રહ્યો છે. આજે 27 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળો પર લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન સહિતની કોઈ ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે. જ્યારે શહેર અને જિલ્લામાંથી કુલ 4,50,448 સેમ્પલો લેવાયા છે. તથા શહેરમાં અત્યાર સુધી 2,49,348 સેમ્પલ લેવાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 2,01,100 સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો