તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના 39 કેસ સામે આવ્યા, શહેરમાં 24 અને ગ્રામ્ય વિસ્તારમાં 15 કેસ નોંધાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં અત્યાર સુધી 2,43,188 સેમ્પલ લેવાયા
  • જિલ્લામાં 30 દર્દીઓ કોરોનાથી સાજા થઇ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા

જામનગરમાં શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 39 કેસ નોંધાયા છે. જેમાં આજે નોંધાયેલા કેસોમાં શહેરમાં 24 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 15 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારોમાં 24 કોરોના પોઝિટિવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ 15 કેસ નોંધાયા છે.

શહેર અને જિલ્લામાંથી કુલ 4,41,253 સેમ્પલો લેવાયા

જામનગર શહેર-જિલ્લામાં 30 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ડિસ્ચાર્જ થયા છે. જેમાં જામનગર જિલ્લામાં રોજે રોજ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસેને દિવસે ડબલ ડિજિટમાં કોરોના કેસ આવી રહ્યાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રસરી રહ્યો છે. આજે 15 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળો પર લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન સહિતની ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે. જ્યારે શહેર અને જિલ્લામાંથી કુલ 4,41,253 સેમ્પલો લેવાયા છે. તથા શહેરમાં અત્યાર સુધી 2,43,188 સેમ્પલ લેવાયા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં 1,98,065 સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો