તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • In Jamnagar, A Meeting Was Held By The Collector On The Increasing Number Of Positive Cases Of Corona, Giving Necessary Guidance To The Hospitals.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીક્ષા:જામનગરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધતા કલેકટર દ્વારા બેઠક યોજી, હોસ્પિટલોને જરૂરી માર્ગદર્શન આપ્યું

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે ડોક્ટર સાથે બેઠક યોજાઈ

જામનગર શહેર અને જિલ્લામાં ફરી દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર પણ આ મામલે સજાગ થયું છે. અને જરૂરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ત્યારે કલેકટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લા કોરોના કેસોની વધતી સંખ્યાને ધ્યાને લઇ હોસ્પિટલ ખાતે વોર્ડની સુવિધાઓ તથા આવશ્યક દવાઓ વગેરે બાબતો માટેહોસ્પિટલ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી અને જરૂરી માહિતી અને સુવિધાઓ અંગેની માહિતી મેળવી હતી. અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ દિપક તિવારી, દિન નંદની દેસાઈ, કોરોનાના મોડલ ડોક્ટર એસ.એસ. ચેટરજી, ડોક્ટર મનીષ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. જેમા કલેકટર રવિશંકરે માર્ગદર્શન આપી કોરોના કેસોની સંખ્યા વધી રહી છે તે બાબતો માહિતી મેળવી પણ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો