તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જામનગરમાં દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના તળાવની પાળ વિસ્તારમાંથી સીટી-એ પોલીસે ઇગ્લીશ દારૂની બોટલ સાથે શખસને દબોચી લીધો હતો. શહેરના તળાવની પાળ વિસ્તારમાં સીટી-એ પોલીસે પેટ્રોલીંગ વેળાએ શંકાસ્પદ હાલતમાં મળી આવેલા જય રાજેન્દ્રભાઇ મહેતાની તલાસી લેતા તેના કબજામાંથી ઇગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી. આથી પોલીસે તેની અટક કરી દારૂની બાેટલ કબજે કરી પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...