તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:ધ્રોલમાં વકીલે વિદ્યાર્થીને ફોન પર ગાળો ભાંડી ધમકી આપી

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇધ્રોલમાં વાડી શાળા નં.1ની બાજુમાં રહેતા વિજયભાઇ ભગવાનજીભાઇ પરમાર નામના વિધાર્થી યુવાને પોતાને હેરાન કરી મોબાઇલ ફોનમાં ગાળો ભાંડીને ધમકી આપવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં વકિલ હેંમત ગેલજીભાઇ ચાવડા સામે ફરીયાદ નોંધાવી છે.ફરીયાદમાં જાહેર કરાયા અનુસાર ભોગગ્રસ્તની બેન સાથે અગાઉ આરોપીને મિત્રતા હતી અને તેના લગ્ન થઇ જતા સાસરે જતા રહ્યા હોય જેનુ મનદુ:ખ રાખી અપશબ્દ ઉચ્ચારી આરોપી ફોનમાં ધમકી આપી હેરાન કરતો હોય જે બાબતે અગાઉ ફરીયાદ કરી હોવાનો ખાર રાખીને ગત તા.6ના સાંજે ફરી ગાળો ભાંડી ધમકી ઉચ્ચારી હોવાનું જાહેર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો