તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બર્ધનચોકમાં નગરસેવિકાએ વેપારીઓ સાથે મળી જાતે કચરો ઉપાડ્યો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાનુ સોલીડ વેસ્ટ ખાતુ ખુદ કચરા જેવુ છે જેની સાબિતી આજે બર્ધન ચોકમાં જોવા મળી જેમાં દશ દિવસથી કચરાના ઢગલાથી ત્રાહિત વ્યાપારીઓએ કોપોર્રેટર થતા તંત્રને અનેક રજુઆતો કરવા છતા પરીણામ ન આવતા આજે તે વિસ્તારની મહિલા કોર્પોરેટર જૈનબબેન ખફીએ વ્યાપારીઓ સાથે મળી કચરાની સફાઇ કરી તંત્રને લપડાક મારી હતી.

અન્ય સમાચારો પણ છે...