તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:રાજ્યમાં લવ જેહાદના કાયદાની હિન્દુ સેનાની માંગ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ હિન્દુ યુવતીઓને તેની મજબૂરીનો લાભ ઉઠાવી પ્રેમઝાળમાં ફસાવી લગ્ન કરવામાં આવે છે. ‘લવ જેહાદ’નું કૃત્ય કરવા માટે કેટલાક સંગઠનોને તાલીમ આપવામાં આવે છે તેના માટે કાયદો લાવવાની માંગણી હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરી છે.

આ પત્રમાં જણાવ્યું છે કે, યુપીની સરકાર ‘લવ જેહાદ’ની બાબતમાં કડકમાં કડક કાયદો અપનાવાયો છે અને 1થી 5 વર્ષની જેલની સજા અને 15 હજારનો દંડ તેમજ ભોગ બનેલી મહિલા સગીર વયની હોય તો તે અનુજાતિ અથવા અનુ. જનજાતિની યુવતી હોય તો આરોપીને 3થી 10 વર્ષની જેલની સજા અને 10 હજારનો દંડ કરવામાં આવશે તેમ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની સરકારે કાયદો બનાવ્યો છે, આવો કાયદો ગુજરાતમાં પણ બનાવવો જોઈએ. આ ઉપરાંત ગરીબ પરિવારની કન્યાઓની ગરીબાઈનો લાભ લઈને તેને ફસાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો