જામનગર:દરેડમાં પ્રૌઢાને પર પાઇપ-લાકડી વડે હિચકારો હુમલો

દરેડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડાનો ખાર રાખીને પ્રૌઢને માર માર્યો

ગામે રહેતા મોતીબેન ઇશ્વરગીરી ગોસ્વામી નામના પ્રૌઢાએ પોતાના પર પાઇપ અને લાકડી વડે હુમલો કરી મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પ્રકાશ ઉર્ફે ભુદીયો કાંતિભાઇ, કાંતિભાઇ અને ભીખાભાઇ સામે નોંધાવી છે. જયારે જામનગરના રણજીતનગરમાં રહેતા ઇન્દ્રજીતભાઇ જેઠાલાલ ભાગચંદાણી નામના પ્રૌઢએ પોતાને  છરીની મુંઠ વડે ઠોસો મારી ઇજા પહોચાડી પાઇપ વડે માર મારીને ઢીંકાપાટુ વરસાવીને ફરીયાદ કરીશ તો મારી નાખવાની ધમકીની ફરીયાદ ઇમરાન,ગીરીરાજસિંહ,પ્રિયાંક અને ગીરીરાજસિ઼હના પિતા સામે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...