આગામી તા.14 માર્ચથી 29 માર્ચ દરમિયાન ગુજરાતમાં ધો.10 તેમજ ધો.12(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે છાત્રોના જુદા-જુદા પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ માટે તા.6 માર્ચથી તા.30 માર્ચ સુધી સવારના 10 થી સાંજે 6:30 કલાક સુધી આ 20 જેટલા હેલ્પપાઇન સેન્ટરો કાર્યરત રહેશે. બોર્ડની એક્ઝામ બાબતે તમે આ કાઉન્સિલર્સનો સંપર્ક કરી શકો છો.
એમ.એસ. લાડાણી - 0288 - 255 3321 2. એમ.ટી. વ્યાસ - 98245 18199, કમલેશભાઇ શુક્લ - 99137 01771, કેશુભાઇ ઘેટીયા 94277 74173, પ્રવિણભાઇ સુરેજા - 98988 47096, કમલેશભાઇ વિસાણી - 76980 94142, વિજયાબેન બોડા - 94269 79992, સુરભિબેન પંડ્યા - 97267 11865, જયસુખભાઇ ચાવડા - 98242 06264, મુકેશભાઇ જોષી 94272 33144, બિન્દુબેન ભટ્ટ 94279 44855, વર્ષાબેન ત્રિવેદી - 82005 34077, માલાબેન ઠાકર - 94272 07503, ઉર્મિબેન ત્રિવેદી - 94272 19486, ઉષાબેન માનસાતા - 94279 37003 , જ્યોત્સનાબેન દવે - 94291 41391, સંધ્યાબેન માંકડ - 99138 44226નો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.