24 કલાકના જળપ્રલયની 24 તસવીરો:ગુજરાતભરના અનેક ભાગમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જામનગરમાં 16 લોકોને એરલિફ્ટ કરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા
  • જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માર્ગ વાહન વ્યવહારને અસર
  • એક જ રાતમાં ડેમની સ્થિતિ બદલાઈ

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર બેટિંગ કરી પીવાના અને ખેતીના પાણીનું ચિત્ર પલટાવી નાખ્યું છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે રાજ્યના કેટલાક ભાગોમાં વિકટ સ્થિતિ સર્જાઈ છે તેને 24 તસવીરોમાં નિહાળીએ.

જામનગરમાં પૂરના કારણે વાહનો ડૂબ્યા
જામનગરમાં પૂરના કારણે વાહનો ડૂબ્યા
ઘરમાં પાણી ઘૂસી જતા લોકો રસ્તા પર આવી પહોંચ્યા
ઘરમાં પાણી ઘૂસી જતા લોકો રસ્તા પર આવી પહોંચ્યા
જામનગરની નદીમાં કાર તણાઈ
જામનગરની નદીમાં કાર તણાઈ
ગ્રામ્ય વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા
ગ્રામ્ય વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા
કોઝવે પર પાણી ફરી વળ્યા
કોઝવે પર પાણી ફરી વળ્યા
જૂનાગઢના માણાવદર હાઈવે પર પાણી ફરી વળ્યા
જૂનાગઢના માણાવદર હાઈવે પર પાણી ફરી વળ્યા
જૂનાગઢ શહેરમાં ગોઠણડૂબ પાણી ભરાયા
જૂનાગઢ શહેરમાં ગોઠણડૂબ પાણી ભરાયા
જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો
જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો
નવસારીની ઔરંગા નદીમાં ઘોડાપૂર
નવસારીની ઔરંગા નદીમાં ઘોડાપૂર
જામનગરની નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર
જામનગરની નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર
જામનગરની શેરીઓમાં હોડીઓ ચલાવવી પડી
જામનગરની શેરીઓમાં હોડીઓ ચલાવવી પડી
બોટ વડે લોકોને સલામત સ્થળે ખસેડવામા આવ્યા
બોટ વડે લોકોને સલામત સ્થળે ખસેડવામા આવ્યા
પૂરના કારણે લોકોએ વાહનોને સલામત સ્થળે ખસેડ્યા
પૂરના કારણે લોકોએ વાહનોને સલામત સ્થળે ખસેડ્યા
નાના બાળકોને ખભા પર બેસાડી સલામત સ્થળે લઈ જવાયા
નાના બાળકોને ખભા પર બેસાડી સલામત સ્થળે લઈ જવાયા
જામનગરમાં ઘરના રસોડામાં પૂરના પાણી ભરાયા
જામનગરમાં ઘરના રસોડામાં પૂરના પાણી ભરાયા
વલસાડના મધુબન ડેમની તસવીર
વલસાડના મધુબન ડેમની તસવીર
સુરેન્દ્રનગરમાં ખેતરો તળાવ બન્યા
સુરેન્દ્રનગરમાં ખેતરો તળાવ બન્યા
વલસાડમાં કોઝવે પર પાણી ફરી વળ્યા
વલસાડમાં કોઝવે પર પાણી ફરી વળ્યા
જામનગરમાં હેલિકોપ્ટરથી લોકોને એરલિફ્ટ કરાયા ત્યારની તસવીર
જામનગરમાં હેલિકોપ્ટરથી લોકોને એરલિફ્ટ કરાયા ત્યારની તસવીર