તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદ:હાલારના 4 સર્વેયરને બઢતી મળતા આનંદ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-૩ સંવર્ગના સર્વેયર, જુનિયર ક્લાર્કને બઢતી આપવામાં આવી છે. જેમાં હાલારના પણ ચાર કર્મચારીઓને બઢતી મળી છે. વર્ગ-૩ના સિનિયર સર્વેયર અને જુ.ક્લાર્કને બઢતી આપી સર્વેયર સંવર્ગમાં સમાવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીઆઈએલઆર કચેરી-ભાણવડના કે.એચ. શેઠીયા અને જામનગર જિલ્લાના લાલપુરમાં ફરજ બજાવતા જે.એ.ફલીયાને (મેન્ટેનન્સ સર્વે. લાલપુર)ને સિનિયર સર્વેયર તરીકે બઢતી આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં ફરજ બજાવતા વી.ડી. કણઝારીયા તેમજ જામનગરની સુપ્રિ.લે.રે. કચેરીના કે.વી. જાડેજાને બઢતી આપી સિનિયર સર્વેયર બનાવાતા ડિપાર્ટમેન્ટમાં આનંદ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો