તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જામનગરમાં દારૂના જથ્થા સાથે જીમટ્રેનર ઝબ્બે

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર એક મકાનમાં દરોડો કરીને 29 બોટલ સાથે પોલીસે પકડયો

જામનગરમાં સત્યમ કોલોની નજીક એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર એક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની પુર્વબાતમીના આધારે સીટીસી પોલીસે કિશન રામસિંગભાઇ કુશવાહાના કબજા ભોગવટાના મકાનમાં દરોડો પાડયો હતો.

આ દરોડા વેળાએ અંદરથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 29 બોટલ મળી આવી હતી. આથી સીટી સી પોલીસે જીમ ટ્રેનર કિશન કુશવાહની અટકાયત કરી રૂ.14,500ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પ્રાથમિક પુછપરછ હાથ ધરી હતી જે પોલીસ પુછપરછ દરમિયાન દારૂ પ્રકરણમાં વધુ એક શખ્સ બીપીન કારાભાઇ મુછડીયાનુ નામ ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી અન્યની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો