ગુરૂપૂર્ણિમા:છોટીકાશીમાં ગુરૂપૂર્ણિમાની સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલા હનુમાન મંદિર - Divya Bhaskar
બાલા હનુમાન મંદિર

જામનગર શહેર છોટીકાશી નામથી પ્રસિધ્ધ છે, અહિં ગુરૂપૂર્ણિમાનું વીશેષ મહત્વ હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે શહેર-જિલ્લામાં ભકતો દ્વારા ગુરૂપૂર્ણિમાની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, માેટાભાગના ભકતોએ પોતાના ઘરેથી ગુરૂના આશિર્વાદ મેળવ્યા હતાં, છતાં પણ ખીજડા મંદિર, બાલા હનુમાન, આણંદાબાવા આશ્રમ, કબીર મંદિર વગેરેમાં સાદગીપૂર્ણ રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જુજ ભકતોએ હાજરી આપી પૂજા-અર્ચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...