તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય શ્રીરામ:અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસ પ્રસંગના છોટી કાશીમાં વધામણા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવારે ભવ્યાતિભવ્ય ભગવાન શ્રીરામના મંદિરના શિલાન્યાસ પ્રસંગના પર્વે છોટી કાશી જામનગરમાં હિન્દુ સેનાના આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ મીઠા મોં કરાવી આતશબાજી સાથે ભવ્ય શિલાન્યાસ પ્રસંગની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ, શહેર અધ્યક્ષ સહિતના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...