તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીરમોર કલંક:જામનગરની જી. જી. હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં એક બેડ પર બબ્બે સગર્ભા !

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં એક બેડ પર બબ્બે સગર્ભા ને દાખલ કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં એક બેડ પર બબ્બે સગર્ભા ને દાખલ કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જી.જી. હોસ્પિટલમાં અવ્યવસ્થા અને વહીવટી અણઆવડત કોઈ નવી વાત નથી, પરંતુ ગાયનેક વિભાગની હાલત અત્યંત દયનીય છે. કોરોનાકાળમાં જરૂરી અને ફરજિયાત એવા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા અહીં ખુદ હોસ્પિટલ તંત્ર જ ઉડાડી રહ્યું છે.

અહીં એક બેડ પર બે સગર્ભા મહિલાઓને સાથે સુવડાવવામાં આવે છે.
અહીં એક બેડ પર બે સગર્ભા મહિલાઓને સાથે સુવડાવવામાં આવે છે.

અહીં એક બેડ પર બે સગર્ભા મહિલાઓને સાથે સુવડાવવામાં આવે છે! અહીંની ભીડના લીધે નવજાત બાળકને ઈન્ફેકશન લાગવાની શક્યતા વધી જાય છે. હોસ્પિટલમાં આવી ભીડ અને એક પલંગ પર બે મહિલાઓને રાખવાની સ્થિતિ વધુ ખરાબ થાય છે. ગાયનેક વિભાગના સ્ટાફ દ્વારા પણ તોછડું વર્તન પેશન્ટ તેમજ તેના પરિવારજનોને કરવામાં આવી રહ્યું છે જેના કારણે લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. આખા સૌરાષ્ટ્રમાં નામના ધરાવતી જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગની આવી હાલત સૌનાની થાળીમાં લોઢાની મેખ સમાન બની રહી છે.

આખા સૌરાષ્ટ્રમાં નામના ધરાવતી જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગની આવી હાલત સૌનાની થાળીમાં લોઢાની મેખ સમાન બની રહી છે.
આખા સૌરાષ્ટ્રમાં નામના ધરાવતી જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગની આવી હાલત સૌનાની થાળીમાં લોઢાની મેખ સમાન બની રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો