તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:બાઇક સાફ કરી રહેલા યુવાન પર ચારનો હુમલો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં શીવપાર્કમાં રહેતો અને ડ્રાઇવીંગ કરતો નીતીન ખેરાભાઇ પારિયા(ઉ.વ.22) નામના યુવાનને ત્રણેક મહીના પહેલા આ વિસ્તારમાં રહેતા અશોક કમાભાઇ મકવાણા તેના ભાઇ નાનજીભાઇ, રમેશભાઇ મકવાણા, દીપક નાનજીભાઇ મકવાણા સાથે ઝગડો થતાં ધોકા વડે હુમલો કરી ઇજા પહોચાડયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે પોલીસે ચારેય શખસોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો