તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જોડિયા તાલુકાના મેઘપર ગામે પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતીની ઉજવણી કરાઇ

હડિયાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જોડિયા તાલુકાના મેઘપર ગામે તા.25 ડિસેમ્બરના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીના જન્મ દિવસ નિમિત્તે સુશાસન દિવસ ઉજવાયો હતો. જેમાં જિલ્લા ભાજપ બક્ષીપંચના ઉપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પીઠળ સીટનાં ઇન્ચાર્જ કિશોરભાઈ મઢવીએ પુષ્પાંજલી અર્પિત કરી હતી તથા કિશોરભાઈ ચંદારાણા, દયલજીભાઇ ગોહેલ, વેલજીભાઈ ગોહેલ, સુરેશભાઈ ચૌહાણ, જયકીસનભાઈ રામાવત, તરૂણભાઈ ચંદારાણા સહિત પાર્ટીના કાર્યકર્તા અને મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો