તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મહિલાના ઘેર ધસી જઇ પાંચ શખસોનો હુમલો

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં પરિણિત મહિલાના ઘેર ધસી જઇ મહિલા સહીત પાંચ શખસોએ મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. શહેરમાં કલ્યાણચોકમાં રહેતા કિર્તીભાઇ પરમારના પત્ની મનિષાબેન ગત તા.4 ના ઘેર હતા ત્યારે જયશ્રીબેન, નર્મદાબેન, સંજય, કાન્તીભાઇ અને ઉમેદભાઇ ધસી આવ્યા હતાં અને મનિષાબેનને ગાળો ભાંડી તેણી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો