આગ:જામનગરમાં પાર્ક કોલોની પાસે ખાનગી બેન્કના બીજા માળે શોટ સર્કિટના કારણે આગ

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોશ વિસ્તાર વિરલ બાગ નજીક પાર્ક કોલોની પાસે એચડીએફસી બેન્ક શાખાના બીજા માળે સીપીલાઇઝર યુનિટમાં શુક્રવારે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે દોડી જઇ વીજ પુરવઠો બંધ કરાવી આગ બુઝાવી હતી.સ્ટેબીલાઇઝર,એસી,અમુક ફર્નીચર પણ સળગી ગયું  હતું.

અન્ય સમાચારો પણ છે...