તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી હેન્ડ રંગોળી:જામનગર શહેરના લીમડા લાઇનમાં રામાણી પરીવાર દ્વારા ફી હેન્ડ રંગોળી

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના લીમડા લાઇનમાં દિશીતા રામાણી અને બ્રિન્દા રામાણી દ્વારા 4 કલાકની જહેમતથી 5 ફુટ લાંબી અને 6.5 ફુટ પહોળી ફી હેન્ડ રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં લાલ, કાળો, સફેદ, ઓરેન્જ સહિતના કલરનો ઉપયોગ કરવામાં આવ્યેા હતો અને આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો