તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:શિક્ષકોને મનપા, પંચાયતની ચૂંટણીના કામમાંથી મુક્તિ આપો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે મંગળવારે આગામી મહાપાલિકા અને પંચાયતની ચૂંટણીની કામગીરીમાંથી શિક્ષકોને મુકિત આપવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગ્રામ્ય અને શહેરમાં બીએલઓ તરીકે કામ કરતા પ્રાથમિક શિક્ષકોને આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ફરજ ન સોંપવા અને બીએલઓ તરીકે જે શિક્ષકોને ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય તેને આ કામગીરીમાંથી મુકિત આપવા તથા અન્ય વિભાગના કર્મચારીઓને બીએલઓની કામગીરી સોંપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો