તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:વાડીનારમાં 55 દિવ્યાંગોને 4.15 લાખની સાધન સહાય

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાઇસિકલ સહિતની વસ્તુઓ અપાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે 55 જેટલા દિવ્યાંગોને 4.15 લાખની સાધન સહાય ચુકવવામાં આવી હતી.દિવ્યાંગોને સહાયરૂપ થતી વ્હીલચેર તેમજ મોટરસાઇકલ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામે સેન્ટ આર્ટસ સ્કુલ ડીપીટી કોલોની ખાતે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લી.તરફથી સામાજિક દાયિત્વ અન્વયે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારકા દ્વારા સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

વાડીનાર ખાતે યોજાયેલા આ કેમ્પમાં 4.15 લાખની સાધન સહાય ચુકવવામાં આવી હતી.કાર્યક્રમમાં લાભાર્થીઓને મોટરસાઇકલ,ટ્રાયસીક્લ અને મોબાઇલ ફોન તેમજ વ્હીલચેર સહીતની સામગ્રીઓનું દિવ્યાંગ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો