તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમલ:જામનગર શહેરમાં આજથી રાત્રિ કફર્યૂનો અમલ, આજે નોંધાયા હતા રેકોર્ડબ્રેક કેસ

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આઠ વાગતા જ પોલીસે કફર્યૂની કડક અમલવારી શરૂ કરાવી

જામનગર શહેરમાં રાત્રે 8 પછી શહેરની દુકાનો અને માર્કેટ બંધ થવા પામી હતી અને શહેરના મુખ્ય સર્કલો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને પોલીસ પેટ્રોલિંગ શહેરમાં ચાલુ થયું.

શહેરના ખંભાળિયા ગેટ પાસે કરફ્યુ પોલીસ દ્વારા કડક અમલવારી
શહેરના ખંભાળિયા ગેટ પાસે કરફ્યુ પોલીસ દ્વારા કડક અમલવારી

જિલ્લા પોલીસ વડા અને કલેકટરની સૂચનાથી કર્ફ્યું કલાક કાલે પાલન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આઠ વાગ્યા દી પહેલા લોકો પોતાના ઘર તરફ જવા માટે ટ્રાફિક જામ સર્જાયો પણ હતો.

શહેરના બેડી ગેટ વિસ્તાર રસ્તા સુમસાન સંપૂર્ણ પણે કર્યું
શહેરના બેડી ગેટ વિસ્તાર રસ્તા સુમસાન સંપૂર્ણ પણે કર્યું

જ્યારે પોલીસ દ્વારા શહેરની એન્ટ્રી થતી હોય તે વિસ્તાર પર બેરીકેડ મુકી પૂછપરછ કરી વાહનોને તપાસ કરી કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો સુમસાન જોવા મળી રહ્યા છે અને લોકો ઘરમાં જતા રહ્યા છે.

સમર્પણ સર્કલ પાસે શહેરમાં એન્ટ્રી થવાની જગ્યા પોલીસ દ્વારા બરીગેટ મૂકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
સમર્પણ સર્કલ પાસે શહેરમાં એન્ટ્રી થવાની જગ્યા પોલીસ દ્વારા બરીગેટ મૂકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

જ્યારે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ પણ ચાલુ છે. જેમાં શહેરના સાત રસ્તા સર્કલ સમર્પણ સર્કલ એસટી રોડ બેડીનાકા મેન રોડ દરબાર ગઢ જેવા મુખ્ય માર્ગો અને શહેરની એન્ટ્રીઓ પર પોલીસે બેરીકેટ ગોઠવી કર્યું કડક અમલવારી શરૂ કરી દીધી છે.

દરબાર ગઢ થી કાલાવડ નાકા બહાર પાસે જતો રોડ સુમસાન
દરબાર ગઢ થી કાલાવડ નાકા બહાર પાસે જતો રોડ સુમસાન

જ્યારે બીજી તરફ લોકો પણ ઘરમાં જતા રહ્યા છે અને કર્ફ્યુનો પાલન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો