ભેટ:જામનગરમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં 19 કન્યાઓને ડ્રાયફૂટ ડબ્બાની ભેટ અપાઇ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન લાયોનેસ જામનગર કલબ દ્વારા તા. 8ના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 કન્યાઓને ડાઈફૂટ ડબ્બાની ભેટ અપાઇ હતી. આ ભેટ ઈન્ડિયન લાયોનેસના મેમ્બર ગીતાબેન રાવલ તરફથી અપાઇ હતી. કાર્યક્રમમાં ઈન્ડિયન લાયોનેસ મેમ્બર્સનુ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીતાબેન રાવલ, હંસાબેન, પુષ્પાબેન, નિરૂપમાબેન જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...