તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબોનો વિરોધ:જામનગરના તબીબો 11-12 ફેબ્રુઆરીના ભૂખ હડતાલ કરશે

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • આયુર્વેદ તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ

કેન્દ્ર સરકારે આયુર્વેદ તબીબોને સર્જરી માટેની મંજુરી આપવાના વિરોધમાં ડોક્ટરોએ હડતાલનું રણશીંગુ ફૂંકયું છે. જેના અનુસંધાને રાજયમાં આઇએમએ દ્વારા બુધવારથી ભૂખ હડતાલનો પ્રારંભ થયો છે. જામનગરના તબીબો 11 અને 12 ફેબ્રુઆરીના ભૂખ હડતાલમાં જોડાશે.

જામનગરમાં ભૂખ હડતાલમાં 20-20 તબીબો જોડાશે. કેન્દ્ર સરકારે આયુર્વેદ તબીબોને સર્જરી માટેની પરવાનગી આપતો નિર્ણય કર્યો હતો. જેના વિરોધમાં મોર્ડન મેડિસીન તબીબોમાં રોષ ફેલાયો છે અને આઈએમએ દ્વારા ભૂખ હડતાલનો પ્રારંભ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો