તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:જિલ્લા કલેકટરે કોરોના વેક્સિન લીધી : કહ્યું, રસી સલામત છે !

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિક કલેકટરે પણ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી
  • ફ્રન્ટલાઈન વોરિયર્સ અને આરોગ્ય કર્મીને રસીકરણ ચાલુ

જામનગરમાં સોમવારે કલેકટર અને અધિક કલેકટરે કોરોના પ્રતિરોધક રસી મુકાવી હતી. જામનગરમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ અને આરોગ્ય કર્મચારીઓને કોરોના પ્રતિરોધક રસી મૂકી સુરક્ષિત કરવા માટેની ઝુંબેશ ચાલી રહી છે.જેને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. સોમવારે જી.જી.હોસ્પિટલમાં જિલ્લા કલેકટર રવિશંકર અને અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયાએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી હતી.

આ તકે કલેકટરે કહ્યું હતું કે, રસી એકદમ સુરક્ષિત છે, અને રસીની કોઈ આડઅસર જોવા મળી નથી. જામનગરના અન્ય નાગરિકો પણ કોઈ ડર વગર રસી મુકાવી જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તે માટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો