તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:નાની ખાવડી-ગોરધનપરમાં વિજય દિવસની ઉજવણી નિમિત્તે માસ્ક-સેનિટાઇઝર વિતરણ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નેહરૂ યુવા કેન્દ્ર જામનગર જિલ્લામાં આવેલા નાની ખાવડી તથા ગોર્ધનપર ગામમાં વિજ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 16 ડિસેમ્બરના માસ્ક વિતરણ અને સેનીટાઇઝર અપાયંુ હતું. જામનગર નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક શિખર રસ્તોગી માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી . કાર્યક્રમનું સંચાલન નેહરૂ યુવા કેન્દ્રના આલવાણી જયશ્રી, ગોહિલ વૈશાલીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો