તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:પિતાએ બુટી લેવાની ના પાડતા પુત્રીનો આપઘાત, માઠુ લાગતા ઘરે ચુંદડી વડે ફાંસો ખાધો, ધ્રોલ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ધ્રોલમાં યુવતિએ ઘરે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હતુ.મૃતકે સોનાના બુટીયા હાલ લેવાની તેના પિતાએ ના પાડતા માઠુલાગી આવતા આ પગલુ ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે.ધ્રોલમાં ખારવા રોડ પર ચાંમુડા નગર વિસ્તારમાં રહેતી રતનબેન ગીરધરભાઇ ચાવડા(ઉ.વ.20) નામની યુવતિએ ગત તા.24ના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હતુ.

બનાવની મૃતકના પિતા ગીરધરભાઇ જીવરાજભાઇ ચાવડાએ જાણ કરતા ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. મૃતકના પરીજનનુ પોલીસે નિવેદન નોંધ્યુ હતુ જેમાં મૃતકને હાલ તેના પિતાએ ચાંદીના સાંકળા લઇ દીધા હતા જે દરમિયાન પુત્રીએ સોનાની બુટીની માંગણી કરતા હાલ પૈસા ન હોવાથી ના પાડતા આ બાબતે મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીધુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો