તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જામનગરમાં યુવતીનો પીછો કરી ઢીકાપાટુ મારી નિર્લજ્જ હુમલો

જામનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂના રેલ્વે સ્ટેશન પાસે વેલનગર વિસ્તારનો બનાવ, 2 ભાઈ સામે ફરિયાદ

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમાં રહેતા એક પરીવારની 19 વર્ષની યુવતિ ગત તા.4ના રાત્રે ઘર નજીકના વિસ્તારમાંથી જઇ રહી હતી જે વેળાએ તેની પાછળ ધસી આવેલા ધિરજ અને શિવમ નામના બે શખસોએ તેણીનો પીછો કરી અઘટિત માંગણી કરી હતી, જેના પગલે ભોગગ્રસ્ત યુવિતએ ત્યાંથી ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ત્યારે બંનેએ તેણીનો પીછો કરી વાળ પકડી પછાડી દઇ ઢીંકાપાટુનો માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. જોકે, આ વેળાએ દેકારો થતા અમુક લોકો દોડી આવ્યા હતા.જેથી બંને ભાગી છુટયા હતા. આ અંગે ફરિયાદ પરથી પોલીસે ધિરજ ધનજીભાઇ રાણીવીરીયા અને મનોજ ધનજીભાઇ રાણીવીરીયા સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો