તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિરદર્દસમાન સમસ્યા:દેવભૂમિ દ્વારકા જિલ્લાના નધણિયાત પશુઓ પ્રત્યે સરકારી તંત્રનુ રેઢિયાળપણું

ભાટીયા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પશુ વિભાગ પાસે નધણિયાત ઢોરોનો કોઈ આંકડો જ નહિ...

દ્રારકાના ખંભાળીયા, ભાણવડ, રાવલ, ઓખા વગેરે શહેરોથી માડીં ગામડાઓ સુધિ બધેય સ્થળે નાધણીયાત પશુઓની સમસ્યા ખુબ જ મોટા પાટે થઈ ગઈ છે જાહેર રસ્તાઓ,નગરપાલીકાની કચરાપેટીઓ,ઉકરડાઓ ,ગટરો વગેરે લગભગ સ્થળોએ પશુઓના ટોળાને ટોળા જોવા મળી આવે છે.રોજીંદા જીવનમા અનેક રસ્તા અકસ્માતો થી માડીં ખેડુતોના રાતઉજાગરા કરવા છતાય પાક ખાઈ જવાના કારણોનુ સાપેક્ષા મુળ આ પશુઓ છે. પશુવિભાગ પાસે નાધણીયાત ઢોરો જેવાકે ગાય,નંદીઓ તથા ત્યજાએલા વાછરડાઓ નો કોઈ જ આંક નથી હોતો એટલુ જ નહી પશુવિભાગ ઓફિશિયલ એ વાતનો સ્વીકાર કરે છે કે આવી કોઈ જ પ્રકારની માહીતી અમારે રાખવાની હોતી નથી. બીજી બાજુ મોટા ભાગના દાનેશ્રવરીઓ ગૌશાળાઓમા દાન કરે છે.જે ગૌશાળાઓ દાન લીધા પછી પણ કેટલા પશુઓનુ કેટલા ટાઈમ સુધિ રાખશે કે સંવર્ધન કરશે એવુ લેખીત બંધાતી નથી. આનો અર્થ એ થયો કે ગુજરાતમાં પશુઓ કોય જ નથી એ ભગવાન ભરોસે છે ઉલ્લેખનીય છે કે એના માટે પણ ગર્વમેન્ટની પાસે કોઈ ખાસ યોજનાઓ નથી. સરકાર દ્રારા માલીકીના પશુઓ માટે એક નેશનલ એનિમલ ડીસીસ કન્ટ્રોલ પ્રોગ્રામ નામની યોજના લાવવામા આવી જેમા દરેક પશુઓને ટ્રેગીગં ઓળખ આપવામા આવશે. જેમાં દ્રારકા જીલ્લામા આ કામગીરી હાલ ર૪ ટકા જેટલી પૂરી થઈ ગઈ પરંતુ ઓછી જાર્ગતતાને લીધે પશુપાલકો ઓછો રસ દાખવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો