તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાનને વસ્ત્રો અર્પણ:જામનગરમાં કમલાદેવી રામમંદિરમાં ભગવાનને ગરમ વસ્ત્રો અર્પણ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજય ઠંઠુગાર બન્યું છે ત્યારે જામનગર શહેરમાં 8 ડિગ્રી જેટલ઼ું તાપમાન થયું છે ત્યારે શહેરમાં જયંત સોસાયટીમાં આવેલું કમલાદેવી રામ મંદિર જલારામ સંત્સગ હોલમાં ભગવાન શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણને ગરમ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો