તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજકરંટ:કાલાવડના નવાગામમાં યુવાનને ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાલાવડ તાલુકાના નવાગામે પોતાની વાડીએ કપાસના વાવેતરમાં પાણી વાળતા વેળાએ મોટર બંધ કરવા જતાં યુવાનને શોર્ટ લાગતા તેનું મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર કાલાવડ તાલુકાના નવાગામે રસીકભાઇ ગાંડુભાઇ અકબરી (ઉ.વ.42) નામનો યુવાન પોતાની વાડીએ કપાસમાં વાવેતરમાં પાણી વાળતાે હોય, મોટર બંધ કરવા જતાં સ્ટાટરમાંથી ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર કારગત નિવડે તે પહેલા જ તેનું મૃત્યુ થતાં પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...