તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠીનજર:જામનગરમાં દબાણના કારણે રણજીત રોડ સાંકડો બનતા દરરોજ ટ્રાફિક જામ

જામનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય રોડ પરથી વાહન, પથારા ઉપાડતા તંત્રને દબાણ દેખાતા નથી
 • માર્ગ પર સાયકલ, ઇલેકટ્રીક ઉપકરણો સહિતની ચીજ-વસ્તુઓના ખડકલા

જામનગરમાં ટ્રાફીકથી ધમધમતા રણજીત રોડ પર ટ્રાફીક જામની સમસ્યા નવી નથી. આ રોડ પર સવારથી સાંજ સુધીમાં દરરોજ અનેક વખત ટ્રાફીક જામ થઇ જાય છે. જેનું મુખ્ય કારણ આ રોડ પર દુકાન ધરાવતા દુકાનદારો દ્વારા માર્ગો પર સાયકલ, ઇલેકટ્રીક ઉપકરણો સહિતની ચીજ વસ્તુઓના કરવામાં આવતા ખડકલા છે.

જામ્યુકો અને ટ્રાફીક પોલીસ દ્વારા શહેરના અન્ય માર્ગો પરથી દરરોજ આડેધડ પાર્ક કરેલા વાહનો, પથારા, રેંકડી સહિતના દબાણ પર તવાઇ બોલાવામાં આવે છે. પરંતુ આ માર્ગ પર દુકાનદારો દ્વારા માર્ગ પર કરવામાં આવતા ચીજ વસ્તુના ખડકલા સામે આંખ આડા કાન કરવામાં આવતા શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. છતાં તંત્ર મુકપ્રેક્ષક બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો