તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

31 ડિસેમ્બર:ગયા વર્ષે જ્યાં કિડિયારાની જેમ લોકો ઊમટ્યા હતાં, ત્યાં આ વર્ષે કાગડા ઉડશે !

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગતવર્ષે - Divya Bhaskar
ગતવર્ષે

31 ડિસેમ્બરના વર્ષ-2020 પૂર્ણ થતું હોય નવા વર્ષની ઉજવણીની તૈયારીમાં લોકો લાગ્યા છે. પણ આ વખતે ગયાવર્ષ જેવા ભપકાદાર આયોજન થશે નહીં. ગતવર્ષે શહેરના વિવિધ સ્થળોએ વર્ષના અંતિમ દિવસે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં અને મ્યુઝિકના તાલે મસ્તીમાં ઝુમ્યા હતાં. જોકે, આ વર્ષે આવા કોઇ આયોજન થવાના ન હાેવાથી મેદાન ખાલી ખમ જ ભાસશે.

આ વર્ષે
આ વર્ષે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો