તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:જામનગર પાલિકાની ટેક્સ કલેકશન વેન પર ભીડ જામી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટેલ કોલોનીમાં વેનમાં વેરો ભરવામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - Divya Bhaskar
પટેલ કોલોનીમાં વેનમાં વેરો ભરવામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી ટેકસ કલેકશન વેન શુક્રવારના પટેલકોલોની શેરી નં.8 અને 9 માં આવી હતી. જેમાં વેરો ભરવા લોકો ઉમટી પડયા હતાં. કોરોના મહામારીમાં સોશિયલ ડીસ્ટન્સ રાખવું ફરજીયાત છે. પરંતુ  ટેકસ કલેકશન વેનમાં વેરો ભરવા દરમ્યાન સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...