તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Corresponding To The Diwali Festivities, The City's Splendid Lakhota Lake And The Statue Of Jam Ranjit Singhji Were Adorned With Lights, Jamnagar Sparkled With Breathtaking Views

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલભ્ય નજારાે:દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેરની શાન સમા લાખોટા તળાવ અને જામ રણજીતસિંહજીની પ્રતિમાને રોશનીનો શણગાર કરાયો, નયનરમ્ય દૃશ્યોથી જામનગર ઝગમગી ઉઠયું

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર શહેરની મધ્યમાં સ્થિત રણમલ તળાવની વચ્ચે આવેલા લાખોટા કોઠાની રક્ષિત ઇમારતને પણ રોશનીનો અલભ્ય શણગાર કરાયો છે. રંગ બેરંગી લાઇટીંગ અને તહેવારોના માહોલનો સમન્વય થતાં નયનરમ્ય નજારો સર્જાયો છે. વિવિધ પ્રકારની રોશનીના સુશોભનના કારણે તળાવના પાણીમાં પડતા પ્રતિબિંબથી તળાવ અને કોઠાનુ દ્રશ્ય વધુ રમણીય લાગી રહયુ છે. આ સાથે જામનગરના રાજવી જામ રણજીતસિંહજીની પ્રતિમાને પણ શણગારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો