તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોનાનો કહેર, 3 મોત, 39 કેસ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં શહેરમાં 24, જિલ્લામાં 15 લોકો સંક્રમીત થયા
  • 30 દર્દીએ મહામારીને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

જામનગરમાં પુન: કોરોનાનો કહેર શરૂ થતાં વધુ 3 દર્દીના મોત નિપજયા છે તો 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 કલાકમાં શહેરમાં 24 અને જિલ્લામાં 15 લોકો સંક્રમીત થયા છે. 30 દર્દીએ મહામારીને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

જામનગરમાં કોરોના દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. જેના કારણે કેસ અને મૃત્યુદર વધી રહ્યો છે. રવિવારે શહેરમાં 24 અને જિલ્લામાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં 3 દર્દીના મૃત્યુ નિપજયા છે. જયારે શહેરમાં 16 અને જિલ્લામાં 14 દર્દીએ મહામારીને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં. શહેર-જિલ્લામાં કોરોનાના વધતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. કોરોનાના કેસ વધ્યા હોવા છતાં હજુ નિયમોની કડક અમલવારી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો