તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીના સંગ્રહ માટેની તૈયારી:જામનગરમાં આ ફ્રીઝમાં રખાશે કોરોના વેક્સિન

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજયમાં અમદાવાદમાં કોરોના પ્રતિરોધક રસી આપવાનું સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી દેવાયું છે. જામનગરમાં પણ ચાર તબક્કામાં કોરોના વેકસીન આપવા તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. કોરોના વેકસીનને આઇએઆર ફ્રીઝમાં સાચવવાની હોય છે, આ ફ્રીઝની ક્ષમતા 2 થી 8 ડિગ્રીની છે જયારે ડીપ ફ્રીઝની ક્ષમતા માઇનસ 15 થી 20 ડિગ્રી સુધીની છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા મથકોએ ફ્રીઝ મૂકી રસીના સંગ્રહ માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કુલ 36 લાખ મીલીલટર કોરોના પ્રતિરોધક રસી સાચવવાની ક્ષમતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો