તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાળે ડૂચા, દરવાજા મોકળાં:જામનગર મહાપાલિકામાં કોરોના ટેસ્ટ, રેલવે સ્ટેશન પર ચેકીંગ, પણ એસટી ડેપો રેઢું પડ!

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
એસટી ડેપોથી સંક્રમણનો ખતરો ઉભો છે. - Divya Bhaskar
એસટી ડેપોથી સંક્રમણનો ખતરો ઉભો છે.
 • એસટીમાં હજારો મુસાફરોની અવરજવર છતાં કોઈ વ્યવસ્થા નહીં

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા કેસના પગલે તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. જામનગર શહેરના ગાંધીનગર ખાતે આવેલા રેલવે સ્ટેશન પર બહારગામથી આવતી ટ્રેનોના મુસાફરોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ શહેરના વચ્ચોવચ આવેલા એસટી સ્ટેન્ડમાં કોરોનાની તપાસણી માટેની કોઈ જ સુવિધા રાખવામાં આવી નથી.

જામનગર રેલવે સ્ટેશન અને મહાપાલિકામાં કોરોના સંંબંધિત તકેદારી રખાય છે
જામનગર રેલવે સ્ટેશન અને મહાપાલિકામાં કોરોના સંંબંધિત તકેદારી રખાય છે

જામનગર મહાનગરપાલિકા પણ પોતાના દરવાજે ટેન્ટ ઉભા કરી કોરોનાની તપાસણી કરી રહ્યું છે ત્યારે જામનગર જિલ્લા બહારથી આવતા લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવે તે હાલના સમયમાં અત્યંત જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો