તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગરમાં કોરોનાની રફતાર વધી, 4 દર્દીના મોત, 40 નવા કેસ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં કોરોનાની રફતારમાં પુન: વધારો થતા જી.જી હોસ્પિટલના કોવીડ વોર્ડમાં 4 દર્દીના મોત નિપજયા છે. રવિવારે શહેર-જિલ્લામાં 40 નવા કેસ નોંધાયા છે. જામનગરમાં શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં 4 દર્દીએ અંતિમશ્વાસ લીધા હતાં. જયારે રવિવારે શહેરમાં 27 અને જિલ્લામાં 13 મળી કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 27, જિલ્લામાં 15 મળી કુલ 42 દર્દીએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા હતાં. રવિવારની સ્થિતિએ શહેરમાં 101 અને જિલ્લામાં 51 મળી કુલ 152 કોરોનાના એકટીવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો