તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Corona Slows Down In Jamnagar: 4 Deaths, 23 Positive Cases, 14 In The City And 9 Infected In The District: 24 Patients Recover And Discharge: 71 Active Cases

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાં અપડેટ:જામનગરમાં કોરોનાની ગતિ મંદ પડી: 4ના મોત, 23 પોઝિટિવ કેસ, શહેરમાં 14 અને જિલ્લામાં 9 સંક્રમીત: 24 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ: 71 એક્ટિવ કેસ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં દિવાળી ટાંકણે કોરોનાની ગતિ મંદ પડી છે. 24 કલાકમાં 4 દર્દીના મોત નિપજયા છે તો 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક દિવસમાં શહેરમાં 14 અને જિલ્લામાં 9 લોકો સંક્રમીત થયા છે. જેની સામે 24 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે. શુક્રવારની સ્થિતિએ 71 એકટીવ કેસ રહ્યા છે.જામનગર શહેર-જિલ્લામાં દિપાવલીના પર્વ પર કોરોનાના સંક્રમણમાં ઘટાડો થયો છે. ગુરૂવારે રાત્રીથી શુક્રવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં 4 દર્દીના મૃત્યુ નિપજયા છે. જયારે શુક્રવારે શહેરમાં 14 અને જિલ્લામાં 9 મળી કુલ 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેર-જિલ્લામાં 24 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે. શુક્રવારની સ્થિતિએ શહેર-જિલ્લામાં 71 એકટીવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો