તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોનાનું સંક્રમણ તળિયે, 8 નવા કેસ, 3 દર્દીના મોત, કોરોનાને મ્હાત આપતા 10 દર્દી ડિસ્ચાર્જ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તળિયે પહોંચતા 24 કલાકમાં ફકત 8 કેસ નોંધાયા છે. શહેરની જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં વધુ 3 દર્દીના મોત નિપજયા છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા પોઝિટિવ કેસની સંખ્યા સીંગલ ડિઝિટમાં પહોંચી છે. જો કે, સોમવારે રાત્રીથી મંગળવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા વધુ 3 દર્દીના મોત નિપજયા છે. જયારે મંગળવારે શહેરમાં 6 અને જિલ્લામાં ફકત 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો