તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે વધુ 53 કેસ નોંધાયા, શહેરની સાથે ગ્રામ્યમાં સંક્રમણ વધ્યું

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડની સારવાર દરમિયાન ચાર દર્દીઓના મોત

જામનગરમાં શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 53કેસ નોંધાયા છે. જેમાં આજે નોંધાયેલા કેસોમાં શહેરમાં 31 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 22 કેસ નોંધાયા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં 4 મૃત્યુ થયા છે.

શહેરી વિસ્તારોમાં 31 કોરોના પોઝિટિવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ 22 કેસ નોંધાયા છે નોંધાયા જયારે જામનગર શહેર-જિલ્લામાં 52 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ડિસ્ચાર્જ કર્યા છે. જેમાં જામનગર જિલ્લામાં રોજે રોજ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસેને દિવસે ડબલ ડિજિટમાં કોરોના કેસ આવી રહ્યાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રસરી રહ્યો છે. આજે 22કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળો પર લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન સહિતની કોઈ ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે.

શહેરમાં અત્યાર સુધી 443764 સેમ્પલ લેવાયા છે મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ અને ડેપ્યુટી કમિશનર વસ્તાની કોરોના સંક્રમણ વધુ ના ફેલાય માટે છ ટીમો પણ બનાવી છે. જે લોકોને પ્રારંભમાં ગાઈડલાઈનના પાલનની સૂચના આપશે બાદમાં બેદરકાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં અત્યાર સુધી 244762 સેમ્પલ લેવાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 199002 સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો