તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોના ડાઉન, 1 દર્દીનું મોત, 15 નવા પોઝિટિવ કેસ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં શનિવારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં 3 દર્દીના મૃત્યુ નિપજયા હતાં. પરંતુ રવિવારે સંક્રમણ અને મૃત્યુદર બંને ઘટયા છે. કારણ કે, શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં જી.જી.ના કોવીડ વોર્ડમાં ફકત 1 દર્દીનું મોત નિપજયું છે. જયારે રવિવારે શહેરમાં વધુ 10 અને જિલ્લામાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 19 અને જિલ્લામાં 9 મળી કુલ 28 દર્દીએ મહામારીને મહાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો