તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોનાના કેસ 40 માંથી ઘટીને 28 પર પહોંચ્યા, 2 દર્દીના મોત

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર શહેરમાં સોમવારે કોરોનાના સંક્રમણ અને મૃત્યુદર બંનેમાં ઘટાડો નોંધાયો હતો. જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં રવિવારે રાત્રીથી સોમવારે સાંજ સુધીમાં બે દર્દીના મોત નિપજયા હતાં. જયારે શહેરમાં 21 અને જિલ્લામાં 7 મળી કુલ 28 લોકો મહામારીની ઝપટમાં આવ્યા હતાં.

જેની સામે શહેરમાં 24 અને જિલ્લામાં 10 મળી કુલ 34 દર્દીએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા હતાં. સંક્રમણ ઘટતા સોમવારની સ્થિતિએ શહેરમાં 98 અને જિલ્લામાં 48 મળી કોરોનાના કુલ 146 એકટીવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો