તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર લવાજમ ડ્રો:મીઠાપુરના રહીશ ભાસ્કરના લવાજમ ડ્રોમાં કુલર જીત્યા

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશના વિશ્વસનિય અને વાચકોની મરજીના અખબાર તરીકે સ્થાપિત થયેલા દિવ્ય ભાસ્કરના 2020-21ના લવાજમ ડ્રોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇનામોની વણઝારથી ગ્રાહકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. દિવ્યભાસ્કરના લવાજમ ડ્રોમાં જામનગરમાં બુલેટ, ટેલિવિઝન, વોશિંગ મશીન, ત્રણ એરકૂલરના ઇનામ ગ્રાહકોને લાગ્યા છે.

મીઠાપુરમાં રહેતા બાબુભાઇ શ્રીમાળીને દિવ્ય ભાસ્કરના લવાજમ ડ્રોમાં એરકુલરનું ઇનામ જીત્યા હતાં. આ ભાગ્યશાળી વિજેતાને એરકુલરનું ઇનામ આપવામાં આવતા તેઓએ ખુશીની લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો