તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જામનગરમાં પોલીસની ફરજમાં રુકાવટની ફરિયાદ

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ-42 વિસ્તારમાં સીટી એ પોલીસની ટીમે એક દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી ભીડ એકત્ર કરી જરૂરી વ્યવસ્થા ન રાખવા મુદદે સંબંધિત દુકાનદાર સામે જાહેરનામા ભંગ મામલે કાર્યવાહી હાથ ધરી હતી જે કાર્યવાહી વેળા પોલીસ કર્મચારીની ફરજમાં અડચણ ઉભી કરીને ફરજમાં રૂકાવટ અંગે હેડ કોન્સ. જે.બી.સોચાએ દુકાનદાર સુમિત મહેન્દ્રભાઇ હરખાણી સામે ફરીયાદ નોંધાવી હતી. આ બનાવના મામલે પોલીસે દુકાનદાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...