તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વોર્ડ નં.9 માં ઉમેદવાર બદલાવવા અંગે કોકડું ગૂંચવાયું! ફોર્મ ન ભરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરોધ વંટોળ મોવડી મંડળ સુધી પહોંચ્યો - Divya Bhaskar
વિરોધ વંટોળ મોવડી મંડળ સુધી પહોંચ્યો
  • મોડીરાત સુધી ગડમથલ ચાલુ રહી, આજે નિર્ણય લેવાઇ જશે

જામનગર મહાનગરપાલિકાની બેઠકો માટે ભાજપની યાદી જાહેર થતાંની સાથે સૌ પ્રથમ વિરોધ વોર્ડ નં.9 માં આયાતી ઉમેદવારને ટીકીટ મામલે થયો હતો. હજુ આ કોકડું ઉકેલાય ત્યાંજ શુક્રવારે પૂર્વ મેયર રાજુભાઇ શેઠ પોતાના ટેકેદારો સાથે ભાજપ કાર્યાલયે ધસી જઇ ટીકીટ માટે ઉગ્ર રજૂઆત કરતા ભાજપના સતાધીશો પણ મૂંઝવણમાં મૂકાયા હતાં. સતત રજૂઆતો અને વિરોધના પગલે વોર્ડ નં. 9 ના ઉમેદવારોના ફોર્મ શુક્રવારે પણ ભરાયા ન હતાં. આ મામલો રાજયના મોવડી મંડળ સુધી પહોંચતા મોડીરાત્રી સુધી આ મામલે ગડમથલ ચાલી રહી છે. વોર્ડ નં. 9ના ઉમેદવારો યથાવત રહેશે કે પછી બદલાશે તે અંગે શનિવારે નિર્ણય આવવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો