તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Citing Festivals In The City, Checking In 16 Dairy farsan Shops, Samples Of Deficit Items Were Sent For Analysis, Sweets Made In Wadis, Quality Inspection Of Farsan

કાર્યવાહી:શહેરમાં તહેવારો ટાંકણે 16 ડેરી-ફરસાણની દુકાનમાં ચેકીંગ, ખાધ પદાર્થોના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલાયા, વાડીઓમાં બનતી મીઠાઇ, ફરસાણની ગુણવતાની તપાસણી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગર મનપની ફૂડ શાખા દ્વારા જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને 16 ડેરી અને ફરસાણની દુકાનોમાંથી ખાધ પદાર્થના નમૂના લઇ પૃથ્થકરણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તદઉપરાંત ખાધપદાર્થ બનાવતા, સંગ્રહ અને વેચાણ કરતા 20 જેટલા દુકાનદારોને ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવા નોટીસ ફટકારી હતી. જયારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી જ્ઞાતિની વાડી અને સમાજમાં બનતી મીઠાઇ અને ફરસાણની ગુણવતાની તપાસણી કરી હતી.

કચોરી, પેંડા, ટોપરા પાકના નમૂના લેવાયા

પેઢીનમૂનાવિસ્તાર
બંસરી ડેરી ફાર્મથાબડીરણજીતસાગર રોડ
વિનાયક ડેરી ફાર્મપાપડી ગાઠીયારણજીતસાગર રોડ

શિવાલય ડેરી એન્ડ સ્વીટ

બટર સ્કોચ બરફીઇન્દીરા માર્ગ

અક્ષર સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ

મારવાડી સેવઇન્દીરા માર્ગ

શિવશકિત ડેરી એન્ડ સ્વીટ

ગુલકંદ પેંડામેહુલનગર

હરીઓમ નમકીન એન્ડ સ્વીટ

કચોરીસત્યમ કોલોની

પટેલ સ્વીટ એન્ડ ફરસાણ

ટોપરા પાકસત્યમ કોલોની

ઇન્દ્રવિજય ફરસાણ એન્ડ નમકીન

મિકસ ચવાણુંગોકુલનગર

શિવમ સ્વીટ એન્ડ ફરસાણ

મેંગો બરફીનાનકપુરી

હરીઓમ નમકીન એન્ડ સ્વીટ

ફરાળી ચેવડોનાનકપુરી

ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીન

ચોકલેટ બરફીગોકુલનગર
કૈલાષ ડેરી ફાર્મમલાઇ કેકરણજીતનગર

જલારામ સ્વીટ પેલેસ

લીલા નાળિયેરનો હલવોઆરામ કોલોની

બાલાજી સ્વીટ એન્ડ ફરસાણ

તીખા ગાઠિયાચેમ્બર કોલોની
કીરીટ સ્વીટવ્હાઇટ બરફીપટેલ કોલોની

રાજલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ

ફરાળી ચેવડોપટેલ કોલોની
અન્ય સમાચારો પણ છે...