તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:જામનગરના ડેપ્યુટી ડીડીઓની બઢતી સાથે બદલી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે ડેપ્યુટી ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારીની બઢતી સાથે બદલી કરી છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસનાબેન મકવાની બઢતી સાથે બદલી થઇ છે. તેણીને મદદનીશ ગ્રામ્ય કમિશ્નર તરીકે ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. તેમના સ્થાને જામનગર નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કચ્છ-ભૂજમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા પાર્થ કોટડિયાને મૂકવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છેકે, પાર્થ કોટડીયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો